Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ગોંડલ- કોટડાસાંગાણી પંથકમાં ત્રણ ઇંચ વરસાદ :મોતીસર ડેમના 11 દરવાજા ખોલાયા :નીચાળવાળા ગામોને એલર્ટ

રાજકોટ જિલ્લાના ગોંડલ અને કોટડા સાંગાણી તાલુકાના ગામડાઓમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો..મોટી મેંગણી પાસે આવેલા મોતીસર ડેમના 11 દરવાજા ખોલવામાં આવ્યા હતા.નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.પાટિયારી, કોલીથળ,,હડમતાળા અને ગરનાળાને એલર્ટ કરાયા હતા.

(8:09 pm IST)