Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

યે કૌન..? ચિત્રકાર હૈ..!!

જોડીયા : આકાશના કેનાવસ પર કયારેક કયારેક અદભૂત નજારો જોવા મળતો હોય છે જે કુદરત કરી શકે છે. વર્ષોથી જમીન અને આકાશની ક્ષિતિજ પર સર્જન વિસર્જન નિર્માણ અને વિનાશશકિત ધરાવે છે. જે સમગ્ર માનવ જાત માટે કયાંક સંદેશ અને પ્રેરણા સ્વરૂપ તસ્વીર. (તસ્વીર : રમેશ ટાંક, જોડીયા)

(11:37 am IST)