Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ઓટાળા શાળામાં પ્રદર્શન યોજાયુ

ટંકારાઃઓટાળા પ્રા.શાળામાં ડો. વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદૂષણનું સી.આર.સી સરાયા કક્ષાનું આયોજન કરવામાં આવેલ જેમાં સાવડી સરયા જય નગર નેસડા સુરજી દેવડીયા ખાખરાના ઓટાળા બંગાવડી ગણેશ નગર વિરવાવ ગામની પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિક અને શિક્ષકોએ વિવિધ પાંચ વિષયો પર પ્રોજેકટ કરવામાં આવ્યા જેમાં ટંકારા તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી દીપાબેન બોડા B R  C  ક્રો ઓડિનેટર કલ્પેશભાઈ ફેફર સરાયા CRC ભાવેશભાઈ દેત્રોજા ખાસ ઉપસ્થિત રહેલ અને નિણાયક તરીકે બંગાવડી હાઇસ્કુલ તથા સાવડી હાઇસ્કુલના શિક્ષકો એ ખાસ સેવા આપી હતી કાયક્રમ સફળ બનાવવા ઓટાળા પ્રા.શાળાના આચાર્ય શિતલ બેન તથા તમામ શિક્ષકો એ પ્રશંસનીય કાર્ય કરેલ હતું .

(11:37 am IST)