Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

પાલનપુરમાં ધોધમાર વરસાદ : ભારે પવનથી ટાવર ધરાશાયી : નેટવર્ક સેવાઓ ખોરવાઈ

પાલનપુર : રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે બનાસકાંઠાના પાલનપુરમાં પવન સાથે ધોધમાર વરસાદ થયો છે. ભારે પવનથી ટાવર ધરાશાય થયો છે. તેમજ નેટવર્ક સેવાઓ ખોરવાઈ ગઇ છે. ભારે વરસાદથી લોકોએ ભારે મુશ્કેલી અને અગવડ વેઠવાનો વારો આવ્યો છે. તેમજ કેટલાય ધંધાર્થીઓને મુશ્કેલી પડી હતી.

(10:16 pm IST)