Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ખાંભા ગીર પંથકમાં અવિરત વરસાદ : રાયડી અને ડેડાણની અશોકા નદીમાં પૂર

ખાંભા ગીર પંથકમાં અવિરત વરસાદ : રાયડી અને ડેડાણની અશોકા નદીમાં પૂર

અમરેલીના ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા છેલ્લા ત્રણ દિવસથી મહેરબાન થયા છે. જેના કારણે આજે બે નદીમાં પુર આવ્યું હતું. ખાંભાની રાયડી અને ડેડાણની અશોકા નદીમાં પુર આવતાં લોકો નદી કાંઠે ઉમટી પડ્યા હતા. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

(10:01 pm IST)