Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોના થાક્યો : નવો એક પોઝીટીવ કેસ નોંધાયો : વધુ બે દર્દીને ડિસ્ચાર્જ કરાયા : મેંદરડામાં એક કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ઘટ્યો છે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે આજે કોરોનાના નવો એક પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ બે દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે      

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવો એક કેસમાં મેંદરડામાં એક કેસ નોંધાયો છે

(8:16 pm IST)