Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

જૂનાગઢમાં વાસણભાઇ આહિરની ઉપસ્થિતીમાં સ્ત્રીશશકિતકરણનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ : સામાજિક ન્યાય અને અધિકારોના રાજ્યમંત્રી વાસણભાઇ આહિરની ઉપસ્થિતીમાં સ્ત્રીશશકિતકરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેર ભાજપના પ્રમુખ યુનિતભાઇ શર્મા અને મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વાસણભાઇ આહિરે સ્ત્રી સહારા શકિતકરણ અંતર્ગત મહિલાઓને સ્વરક્ષણ માટે તેમજ સ્વાવલંબી પગભર થવા માટે માર્ગદર્શન આપ્યું હતું. (અહેવાલ વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા-જૂનાગઢ)

 

(10:26 am IST)