Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

જામનગરમાં પાણીમાં ડૂબી જવાથી યુવતીનું મોત

જામનગર :::જામનગરમાં પાણીમાં ડૂબી જવાથી યુવતીનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

     કોઈપણ કારણોસર પાણીમાં ડૂબી જતા સવિતા નામની 19 વર્ષિય યુવતીનુ મોત થયું હતું. રેસ્ક્યુ ટીમે યુવતીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

(3:24 pm IST)