Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

અમરેલી જિલ્લામાં આજે કોરોનાના વધુ ૯ કેસ : કુલ કેસ ૫૨૨

અમરેલી::: અમરેલી અને જિલ્લામાં આજે કોરોનાના વધુ ૯ કેસ નોંધાયા છે કુલ કેસ ૫૨૨ થયા છે.

    આજે બપોરે ધારીના ૭૫ વર્ષના મહિલા , અમરેલીના ૪૮ વર્ષના પુરુષ , અમરેલીના 25 વર્ષનો યુવક , બગસરાના ૫૫ વર્ષના મહિલા , બાબરાના ૩૭ વર્ષનો યુવક , બાબરા તાલુકાના ખીજડીયા કોટડા ગામના ૬૦ વર્ષના વ્યક્તિ , અમરેલી જિલ્લાના પીઠવાજાળના  ૪૦  વર્ષના મહિલા , સાવરકુંડલા ના  ૬૩ વર્ષના પુરુષ , અમરેલીના ૬૦ વર્ષના પુરુષ સહિત કુલ વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

      આ સાથે અમરેલી જિલ્લામાં કોરોના ના કુલ ૫૨૨ કેસ નોંધાયા છે જ્યારે 16 વ્યક્તિના મોત થયા છે.

(2:58 pm IST)