Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ગોંડલમાં કાર થાંભલા સાથે અથડાઇ

ગોંડલ સર ભગવતસિંહનું ગામ છે જેમાં૨, સ્ટેશન પ્લોટમાં કાર થાંભલા સાથે અથડાઇ પડી હતી સર ભગવવતસિંહના સમયમાં સ્ટેશન પ્લોટના રસ્તા ખુબ ગોળાઇ વાળા હતા જેથી એકસીડન્ટ ઓછા થતા હતા. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી)

(11:44 am IST)