Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

પોરબંદર સુપ્રિન્ટેન્ડેટ લેન્ડ રેકર્ડની કચેરી તા,8 સુધી બંધ રહેશે : આ કિચેઈન કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તકેદારીના પગલાં

પોરબંદર સુપ્રિન્ટેન્ડેટ લેન્ડ રેકર્ડ કચેરીના કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તકેદારી  માટે સુપ્રીટેન્ડેટ લેન્ડ કચેરી તા, 8 સુધી બંધ રાખવા નિર્ણંય કરેલ છે

(1:13 am IST)