Gujarati News

Gujarati News

News of Sunday, 5th August 2018

ગોખરવાળા ગામના રાજકીય આગેવાનના પુત્ર સામે દુષ્કર્મ આચર્યાનો નોંધાતો ગુનોઃ ધરપકડ

અમરેલીઃ   અમરેલી તાબેના ગોખરવાળા ગામે રહેતા  અને રાજકીય આગેવાનના પુત્ર અને બિલ્ડર દીપક બાલા કથીરિયા નામનો શખસ પરિણીત હોવા છતા એક મહિલા સાથ દસેક વર્ષ સુધી લીવઇન રીલેશનશીપથી સંબંધો બાંધ્યા હતા અને દીપક બાલા કથિરીયાએ તેની પત્નીને છુટાછેડા આપી આ મહિલા સાથે લગ્ન કરવાની લાલચ આપી દસેક વર્ષ સુધી સુષ્ટિ વિરુધ્ધનું કૃત્ય અને દુષ્કર્મ  આચર્યુ હતુ. આ બનાવ અંગે ભોગ બનનાર મહિલાએ બિલ્ડર્સ દીપક બાલા કથીરિયા વિરુધ્ધ  ફરિયાદ નોંધાવતા   પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી અને બે દિવસના રીમાન્ડ પર મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.

(12:01 pm IST)