Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ખંભાળીયામાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા : સામોર ગામનો ડેમ ઓવરફ્લો : નદીમાં ઘોડાપુર

દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખંભાળિયામાં ભારે વરસાદ બાદ નદી નાળા છલકાઈ ગયા હતા.. તો સામોર ગામનો ડેમ ઓવરફ્લો થતાં નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.  કેટલાક લોકો જીવ જોખમમાં મુકીને નદીક્રોસ કરતા પણ નજરે પડયા હતા

(12:11 am IST)