Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

જસદણનાં પ્રતાપપુર ગામે સુરતથી આવેલા યુવકને કોરોના પોઝીટીવ:. નાનકડા ગામમા ભયનુ લખલખુ

આટકોટ : જસદણનાં સાણથલી પાસે આવેલા પ્રતાપપુર ગામના જીતેશભાઇ રવજીભાઇ પારખીયા (ઉ.વર્ષ 45 ) ને કોરોના પોઝીટીવ આવતા નાનકડા ગામમા ભયનુ લખલખુ પ્રસરી ગયું છે.
    જીતેશભાઇ સુરત રહે છે ગઇકાલે સવારે જ સુરતથી આવેલા બાદ તબીયત નરમ હોય ગોંડલ તપાસ કરાવતા રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્રમા દોડધામ મચી ગઇ છે.
       જસદણ પંથકમાં આજે પાંચ કેઇસ પોઝીટીવ આવ્યા છે.

(5:59 pm IST)