Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

ધોરાજીમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો : નીચાળવાળા ત્રણ દરવાજા હોકળા કાંઠા નદી બજાર શાક માર્કેટ વિસ્તારોમાં પાણી ભરાયા

ધોરાજી : ધોરાજીમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદથી સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે

ધોરાજીમાં સવારથી ધીમીધારે વરસાદ શરૂ થતા એક કલાકમાં દોઢ ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો નીચાણવાળા ત્રણ દરવાજા હોકળા કાંઠા નદી બજાર શાકમાર્કેટ વિગેરે વિસ્તારોમાં પાણી ભરાયા છે

(5:56 pm IST)