Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સચરાચર મેઘ સવારીથી ધરતી પુત્રોના મુખડા મલકાયા

રાજકોટ : સૌરાષ્ટ્રના અમરેલી ગીર સોમનાથ જામનગર કાલાવડના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર ૪ ઇંચ વરસાદની બાંગા નદીમાં ઘોડાપુર આવ્યું  છે. ખેતરોમાં પાણી ફરી વળ્યા : ખેડૂતોનો મગફળીનો પાક પણ ધોવાયો : નવાગામથી જુના ગામ સુધીનો રસ્તો બંધ કરાયો છે. તેમજ  અનેક ચેકડેમો  ભરાયા છે.

વધુ વરસાદના સમાચાર મેળવાય રહ્યા છે. 

(2:23 pm IST)