Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

વિંછીયામાં એક કોરોના પોઝીટીવ: જીન પરા વિસ્તારમાં રહેતા આધેડને કોરોના પોઝીટીવ

જસદણ : મોડી રાત્રે જસદણમાં ત્રણ કોરોના પોઝીટીવ આવ્યા બાદ આજે સવારે વિંછીયાનાં જીન પરા વિસ્તારમાં રહેતા ઇકબાલભાઇ ઇબ્રાહીમભાઇ શેખ (ઉ.વર્ષ 55)  ને કોરોના પોઝીટીવ આવતા તંત્રમા દોડધામ મચી ગઇ છે

(10:58 am IST)