Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

જૂનાગઢ જિલ્લામાં સાંજ સુધીમાં અડધાથી બે ઇંચ સાર્વત્રિક વરસાદ : માળિયાહાટિનામાં સવા બે ઇંચ : મેંદરડા અને માંગરોળમાં દોઢ ઇંચ વરસાદ

જૂનાગઢ જિલ્લામાં સવારના છ થી સાંજના છ વાગ્યા સુધીમાં અડધાથી બે ઇંચ જેવો સાર્વત્રિક વરસાદ વરસ્યો છે,જેમાં જૂનાગઢમાં 16 મી,મી, ભેસાણમાં 19 મી,મી, મેંદરડામાં 33 મી,મી, માંગરોળમાં 34 મી,મી, કેશોદમાં 15 મી,મી, માણાવદરમાં 12 મી,મી, માળિયાહાટિનામાં 54 મી,મી, વંથલીમાં 24 મી,મી  અને વિસાવદરમા 15 મી,મી વરસાદ વરસ્યો છે
 

(8:13 pm IST)