Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં કોરોનાનો કહેર : 4.કેસ પોઝીટીવ નોંધાયા

વિરાટનગરના બે મહિલા,મારુતિનગરના યુવાન અને ડોલાસાના આધેડને કોરોના વળગ્યો

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના કોરોનાએ કહેર વર્તાવ્યો છે કોડીનારના વિરાટ નગરમાં રહેતા 35 વર્ષીય મહિલા અને એક 52 વર્ષના મહિલા કોરોનાની ઝપટે ચડ્યા છે તેમજ મારુતિનગરના 40 વર્ષીય યુવાન અને ડોલાસાના 55 વર્ષના આધેડને કોરોના વળગ્યો છે 

(8:45 pm IST)