Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ગોંડલ મામાદેવ મંદિર ખાતે અષાઢી બીજ નિમિતે ભવ્ય ઉજવણીઃ

આ કાર્યક્રમ માં સવારે બાવન ગજ ની ધજા, નવચંડી યજ્ઞ, બટુક ભોજન તથા ભજન સંધ્યા તથા મહા આરતી કરીને ઉજવણી કરવામાં આવી. આ સમયે ૨૦૦૦૦ થી વધુ શ્રદ્ઘાળુઓએ આ પ્રસંગનો લાભ લીધો.

તદુપરાંત આ પ્રસંગનું ફેસબુક અને  યુટ્યુબ પર લાઇવ તથા કેબલ કનેકશન પર લાઇવ પ્રસારણ નો લાભ હજારો ગોંડલ ગ્રામજનોએ માણ્યો હતો.  આ પ્રસંગે મંદિરના મહંત શ્રી ચન્દુબાપુ દેસાણી દ્વારા ભકતજનોને આશીર્વચનો પાઠવ્યા હતા.

(11:36 am IST)