Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ભચાઉમાં ટ્રકનું ડીઝલ ચેક કરતા ડ્રાઇવરને અન્ય ટ્રકે ટક્કર મારતા મોત

ભુજ, તા.પઃ ભચાઉ પાસે મોટી ચીરઈ હાઇવે ઉપર બનેલા એક વિચિત્ર અકસ્માતમાં ૪૭ વર્ષીય ટ્રક ડ્રાઈવર મહમદ કલીમે જીવ ગુમાવ્યો હતો. મૃતક પોતાની ટ્રક માં ડીઝલ ચેક કરી રહ્યો હતો ત્યારે અજાણી ટ્રકે તેને ધક્કો માર્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:23 am IST)