Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ભાવનગરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અમિત ચૌહાણની હત્યા

 

ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા અમિત ભરતભાઈ ચૌહાણ  ( ઉવ 29 ) ને કોઈ અજાણ્યા શખ્સોએ સુભાષનગર વિસ્તારમાં તિક્ષ્ણ હથિયારો ના ઘા ઝીકતા અમિત ચૌહાણનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અજાણ્યા શખ્સો હત્યા નિપજાવી નાસી છુટયા છે

 

 

(11:26 pm IST)