Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ઉપલેટાના અશ્વિન ચોક વિસ્તારમાં રહેતી મહિલાને વીજ શોટ લાગતા ધટના સ્થળે મોત...

ઉપલેટાના અશ્વિન  ચોક વિસ્તારમાં રહેતી દયાબેન વિઠ્ઠલભાઇ સોલંકી.28 ) નામની દેવીપૂજક મહિલાનું વીજકરંટ લાગતા મોત નીપજ્યું છે .

  જાણવા મળ્યા મુજબ પાણીની મોટર ચાલુ કરવા જતાં વીજ શોક લાગતા મોત નીપજ્યું. હતુ

મૃતકને પી.એમ માટે ઉપલેટની કોટેજ હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે.

(11:31 pm IST)