Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ભરૂચમાં શોપિંગ સેન્ટરનો આગળનો ભાગ અચાનક તૂટી પડતા વાહનો દટાયા

ભરૂચનાં પાંચબત્તી વિસ્તારમાં આવેલા બુધ્ધદેવ માર્કેટનો આગળનો ભાગ આજરોજ અચાનક ધરાશાયી થયો હતો. જેના પગલે નીચે પાર્ક કરેલા વાહનો દબાયા હતા. જોકે સદનશીબે કોઈ જાનહાની નોંધાયી નહોતી.

(11:11 pm IST)