Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

મોરબી શહેર ભાજપ પ્રમુખ અને મહામંત્રીઓ દ્વારા ટીમ જાહેર

ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ શાંતિલાલ વાઘેલા, ડો. દિલીપભાઈ ભટ્ટ, ગિરિરાજસિંહ જાડેજા, હર્ષદભાઈ હિરાણી,ભાણજી ભાઈ વરસડા, પરેશભાઈ કચોરિયા, ડો. વનરાજસિંહ જાડેજા,નૂતન બેન વિદજા, ઉર્મિલાબેન કંઝારિયા

મોરબી શહેર ભાજપ પ્રમુખ  લાખાભાઈ જારીયા મહામંત્રી  રીશિપ ભાઈ કૈલા તેમજ ભાવેશભાઈ કંઝારિયા દ્વારા જાહેર કરવામાં આવેલ શહેર ભાજપની ટીમમાં ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ શાંતિલાલ વાઘેલા, ડો. દિલીપભાઈ ભટ્ટ, ગિરિરાજસિંહ જાડેજા, હર્ષદભાઈ હિરાણી,ભાણજી ભાઈ વરસડા, પરેશભાઈ કચોરિયા, ડો. વનરાજસિંહ જાડેજા,નૂતન બેન વિદજા, ઉર્મિલાબેન કંઝારિયા, મંત્રી તરીકે નરેન્દ્રભાઇ પોપટ, પંકજભાઈ પ્રજાપતિ,વૈશાલીબેન નીલેશભાઈ શાહ, ભરતભાઈ ડાંગર, લતાબેન મુળજીભાઈ ચૌહાણ, કિરણબેન સુરેશભાઈ સોની, જીતુભાઈ પટેલ (નોટરી) દિપકભાઈ સોમૈયા તેમજ કાર્યાલય મંત્રી તરીકે ચિરાગભાઈ કંઝારીયા નો સમાવેશ થાય છે.

(10:03 pm IST)