Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર ધીમો પડ્યો : નવા 68 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 138 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 18 કેસ ,જૂનાગઢ તાલુકામાં 5 કેસ, કેશોદમાં 9 કેસ,માંગરોળમાં 8 કેસ, વિસાવદરમાં 7 કેસ, માળીયા અને મેંદરડામાં 6-6 કેસ,માણાવદર અને વંથલીમાં 4-4 કેસ,ભેસાણમાં 1 કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે, આજે કોરોનાના નવા 68 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 138 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 68  પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 18 કેસ ,જૂનાગઢ તાલુકામાં 5 કેસ, કેશોદમાં 9 કેસ,માંગરોળમાં 8 કેસ, વિસાવદરમાં 7 કેસ, માળીયા અને મેંદરડામાં 6-6 કેસ,માણાવદર અને વંથલીમાં 4-4 કેસ,ભેસાણમાં 1 કેસ નોંધાયા છે 

(9:53 pm IST)