Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

સિદ્ધપુર પાટણમાં કોરોનાના ૬ પોઝિટિવ કેસઃ કુલ ૯૧ દર્દીઓ નોંધાયાઃ ર કેસ ગામડાના અને ૪ પાટણ શહેરના

(જયંતીભાઇ ઠકકર દ્વારા) પાટણઃ અહી ખાતે આજે કોરોનાના વધુ ૬ દર્દીઓ નોંધાયા છઃ સંદેર ગામમાં ૧ અને સિદ્ધપુર તાલુકાના મુંદણા ગામમાં ૧ એમ ગ્રામ્ય વિસ્તારમાં ત્થા ૪ પાટણ શહેરમાં એમ કુલ ૬ પોઝિટિવ દર્દીઓ આજે નોંધાયા પાટણમાં અત્યાર સુધીમં કુલ ૯૧ કોરોનાના દર્દીઓ નોંધાયા છે.

(6:15 pm IST)