Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

પોરબંદરમાં આજે ૪૯ કોરોના શંકાસ્પદોના નમુનામાંથી ૪પ નેગેટીવઃ ૪ નમુના ફેઇલ જતા કાલે ફરી તેનો ટેસ્ટ થશે

પોરબંદરઃ અહી ખાતે આજે કોરોના શંકાસ્પદોના ૪૯ નમુના તપાસાયા હતા જેમાં ૪પના નેગેટીવ રીપોર્ટ આવ્યા છે. જયારે ૪ નમુનાનો ટેસ્ટ  ફેઇલ થતા કાલે તેનો ફરીથી ટેસ્ટ થશે.

(6:16 pm IST)