Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

કોરોના પોઝિટિવ કેસ આવતા પડધરી મામલતદાર ટીમ સાથે દોડી ગયા

પડધરીઃ પડધરીમાં આજે વધુ એક કોરોના પોઝિટિવ કેસ આવતા મામલતદાર ભાવનાબેન વિરોજા સહિત મેડિકલ ટીમ પોઝિટિવ દર્દીના વિસ્તારમાં દોડી ગયા હતા.(તસ્વીરઃ અહેવાલ-મનમોહનભાઇ બગડાઇ-પડધરી)

(3:59 pm IST)