Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

ગોંડલમાં વીજશોક લાગતા યુવક ગંભીર

ગોંડલ ગુંદાળા ચોકડી પાસે એક પુરુષને ઈલેક્ટ્રીક સોર્ટ લાગતા 108 દ્વારા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.પુરુષની હાલત ગંભીર  હોવાથી સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ રાજકોટ ખસેડવામાં આવ્યો છે

(3:16 pm IST)