Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

ગીર સોમનાથમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ: કોડીનાર,સુત્રાપાડા સહિત ઉનાના ગ્રામ્ય પંથકમાં વરસાદ : કોડીનારમાં અડધો કલાકમાં અડધો ઇંચ

સૌરાષ્ટ્રના જિલ્લાઓના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગીર સોમનાથમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો. કોડીનાર,સુત્રાપાડા સહિત ઉનાના ગ્રામ્ય પંથકના વરસાદ વરસ્યો હતો કોડીનારમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.અને અડધા કલાકમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો હતો 

(11:58 pm IST)