Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : વધુ 6 દર્દીઓના મોત : નવા 339 કેસ નોંધાયા : વધુ 221 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે વધુ 6 દર્દીઓના કોરોનાથી મોત થયા છે આજે કોરોનાના નવા 339 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 221 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,55,731 સેમ્પલ લેવાયા

(6:27 pm IST)
  • દક્ષિણના રાજ્યોમાં આજે પ્રિમોન્સુન વરસાદ પડવાની સંભાવના આજે કર્ણાટક, દક્ષિણ કોંકણ અને કેરળમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે, બેંગલુરુ, મૈસુરૂ, મદુરાઈ અને સાલેમ નજીક પણ વરસાદ પડવાની સંભાવના જાણીતા વેધર વોચર કેન્નીએ તેમના ટ્વિટર હેન્ડલ પર દર્શાવી છે access_time 10:53 am IST

  • મહારાષ્ટ્રમાં કોરોના ધીમે ધીમે શાંત પડી ગયો છે, ૨૪ કલાકમાં નવા ૫૧ હજાર કેસ નોંધાયા કર્ણાટકમાં મોટો વિસ્ફોટ ૪૪ હજાર નવા કેસ: કેરળમાં ૩૭ હજાર: યુપીમાં ૨૫ હજાર: તામિલનાડુમાં ૨૧ હજાર: બેંગ્લોર ૨૦ હજાર: આંધ્ર ૨૦ હજાર: દિલ્હી ૨૦ હજાર: પશ્ચિમ બંગાળ ૧૭ હજાર: રાજસ્થાન ૧૬ હજાર: છત્તીસગઢ ૧૫ હજાર: બિહાર ૧૪ હજાર: હરિયાણા ૧૪ હજાર: ગુજરાત ૧૩ હજાર: અને મધ્યપ્રદેશમાં ૧૨ હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાયા: મહારાષ્ટ્રના પૂણેમાં ૮ હજાર: મુંબઈમાં ૨૫૦૦, જ્યારે અમદાવાદમાં ૪૬૯૩, સુરત ૧૨૧૪, રાજકોટ ૫૯૩ અને વડોદરા ૫૬૩ નવા કેસ સવાર સુધીમાં નોંધાયા છે access_time 10:51 am IST

  • તામિલનાડુમાં પણ કોરોના હાહાકાર મચાવે છે: તામિલનાડુમાં પણ ૨૩૩૪૮ નવા કેસ થયા ૨૦૦૬૨ સાજા થયા અને ૧૬૭ મૃત્યુ થયા છે. access_time 9:34 pm IST