Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

મોરબી યુવા આર્મી ગ્રુપ દ્વારા દર્દીઓને ફ્રુટ

મોરબી : મોરબી યુવા આર્મી ગ્રુપ દ્વારા મોરબીની સરકારી ઉપરાંત આયુષ, સદભાવના, પ્રભાત અને સમર્પણ સહિતની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને ફ્રુટ અને ફ્રુટ જયુસ વિતરણ કરાયું હતું તે તસ્વીર.

(11:16 am IST)