Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ચોટીલા થાનગઢ રોડ આવેલી મોડેલ સ્કુલમા ૪૧ લોકો કોરોના પોઝિટિવ : ૩૮ છાત્રાઓ ૧ વોર્ડઆયા ૪ અપડાઉન કરતા અન્ય શિક્ષીકાઓ પણ કોરાના પોઝિટિવ આવતા આરોગ્યવિભાગ અને શિક્ષણવિભાગના લોકો દોડતા થયા

(હેમલ શાહ દ્વારા) ચોટીલા:::ચોટીલા થાનગઢ રોડ આવેલી મોડેલ સ્કુલમા ૪૧ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે

    ૩૮ છાત્રાઓ ૧ વોર્ડઆયા  ૪ અપડાઉન કરતા અન્ય શિક્ષીકાઓ પણ કોરાના પોઝિટિવ આવેલ છે. 

આરોગ્યવિભાગ અને શિક્ષણવિભાગના લોકો દોડતા થયા છે

       એક જ દિવસમાં ચોટીલા આરોગ્ય વિભાગ સામે એકસાથે ૫૨ જેટલા કેસ સામે આવતા ફફડાટ ફેલાયેલ છે

    જયારે બીજી તરફ ચોટીલા વિધ્યાલયની ૩૮ છાત્રાઓ ને અલગ કોરોન્ટાઇન કરવાને બદલે વાલીઓને તેડી જવાનું કહેતા કચવાટ ફેલાયેલ છે કે કોરોના વિસ્ફોટ થતા કોની બેદરકારી તેવી ચર્ચા ઉઠી છે.

(7:17 pm IST)