Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

સાવરકુંડલા કોંગ્રેસી નગરસેવકોનું સન્‍માન કરતા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ઇકબાલ ગોરી

 સાવરકુંડલા :નગરપાલિકામાં ચૂંટાયેલા નગર સેવકોનું સન્‍માન કરતા અમરેલી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ઈકબાલ ગોરી યોજાયેલ સ્‍થાનિક સ્‍વરાજ ની ચૂંટણી માં સાવરકુંડલા નગર પાલિકામાં કોંગ્રેસ પક્ષ વોર્ડ નંબર ૭ માંથી સતત ત્રણ વખત ચૂંટાયેલા નસીરભાઈ ચૌહાણ તથા વોર્ડ નંબર ૯ માંથી બીજી વખત ચૂંટાયેલા રાજેશભાઈ ચૌહાણ (ટાકાભાઈ) નું અમરેલી જીલ્લાના મહામંત્રી ઈકબાલ ગોરી એ ફુલહાર કરી સન્‍માન કરી વોર્ડ અને શહેરમાં વિકાસ કાર્યો હાથ ધરો તેવી શુભ કામના પાઠવી હતી.

(11:27 am IST)