Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

રાજુલા હુસેની ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ શાદી

 રાજુલા : હુસેની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ શાદી યોજાઇ હતી. ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી પ્રથમ સમૂહ શાદીનું આયોજન માર્કેટીંગ યાર્ડ ખાતે કરાયુ હતુ. જેમાં ૧૩ દુલ્હા-દુલ્હન નિકાહના પાક બંધનથી જોડાઇને પોતાના જીવનની શરૂઆત સરકાર દાદાબાપુ કાદરી સાવરકુંડલાવાળાની દુવાઓ સાથે કરી હતી.

(1:18 pm IST)