Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

દ્વારકા પાલિકામાં ચૂંટાયેલા પાંચેય રઘુવંશી સદસ્યોનું સન્માન

દ્વારકા :  નગરપાલીકાની સામાન્ય ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં ર૮ પૈકી રપ સીટી મેળવનાર ભાજપ પક્ષના પચ્ચીસ પૈકી પાંચ સદસ્યો રઘુવંશી સંપ્રદાયના ચૂંટાયેલા છે. આ પાંચેય રઘુવંશી સભ્યો પરેશભાઇ ઝાખરીયા, જયોતિબેન સામાણી, ધવલભાઇ ચંદારાણા, અવનીબેન તથા નીતાબેન ઠકરારનો રઘુવંશી સોશ્યલ ગૃપ દ્વારા સન્માન સમારંભ રઘુવંશી સોશ્યલ ગ્રૃપ દ્વારા રરપમાં આદર્શ લગ્નોત્સવ વિધિની સાથે સાથે યોજવામાં આવ્યો હતો. આ રરપમાં લગ્નોત્સવના દાતા જાગુલભાઇ ગોકાણી અને વિનોદભાઇ ઠકરારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. (તસ્વીર : અહેવાલ : વિનુભાઇ સામાણી દ્વારકા)

(12:01 pm IST)