Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

જામજોધપુર ભાજપ દ્વારા વિજયના વધામણાઃ

જામજોધપુરઃ ભાજપ દ્વારા ઉતરભારત ત્રિપુરામાં ભાજપની વિજય થય શહેરના મુખ્ય રોડ પર પુર્વ રાજયમંત્રી ચિમનભાઇ સાપરીયા, ભાજપ મહામંત્રી ચેતનભાઇ કડીયાર જીર્વ સદસ્ય નગરપાલિકા શૈલેષ કાલાવડિયા (એસ.કે.) પૂર્વ નગરપાલિકા પ્રમુખ નરેન્દ્રભાઇ કડીયાર શહેર ભાજપના મંત્રી જયેશભાઇ ભાવીડીયા સહિત ભાજપના કાર્યરર્તા ફટાકડા ફોડી આતશબાજી કરી લોકોને પેડા વહેચ્યા હતા.(૧.૭)

(11:55 am IST)