Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

ચોટિલામાં એક લગ્નપ્રસંગમાં આવેલ યુગલને અકસ્માત કાર અચાનક પલ્ટી જતા યુવતીને ઇજા : રાજકોટ ખસેડાઇ

આ અકસ્માતને પગલે પ્રેમી સામે ચોટિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ચોટિલામાં એક લગ્નપ્રસંગમાં આવેલ એક યુગલને અકસ્માત નડ્યો હતો. લગ્નપ્રસંગમાં આવેલ યુગલ કારમાં બેસી રાજપરા તરફ જતા હતા. ત્યારે અચાનક કાર પલટી ખાઈ જતા અકસ્માત નડ્યો હતો. જેમા યુવતીને વધુ ઈજા થતા રાજકોટ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. આ બનાવની પ્રેમી સામે ચોટિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

(12:03 am IST)