Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

ઉનામાં બાઇક અથડાતા ઇજા

 ઉનાઃ ભીમપરા વિસ્તારમાં રહેતા દિનેશભાઇ ભગવાનભાઇ ચૌહાણ પોતાના પત્નીની દવા લઇ ઘરે જતા હતા ત્યારે સામેથી પુરપાટ ઝડપે મોટરસાયકલ ચાલકે સામે અથડાતા દિનેશભાઇ ચૌહાણ તેમજ તેના પુત્ર મિત ને ઇજા પહોંચતા ઉના સરકારી હોસ્પિટલ પ્રાથમિક સારવાર બાદ ઊનના મેહતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તે તસ્વીર.(૨૨.૪)

 

(11:42 am IST)