Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

જામજોધપુર-રાજુલા એસ.ટી. બસને પ્રસ્થાન

જામજોધપુરઃ લોકલાગણીને માન આપીને જામજોધપુરથી રાજુલા માટેની નવી બસને ધારાસભ્ય શ્રી ચીરાગભાઈ કાલરિયા દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. (તસ્વીર-અહેવાલઃ દર્શન મકવાણા-જામજોધપુર)(૨-૪)

 

(11:39 am IST)