Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

આટકોટ વિવેકાનંદ શૈક્ષણિક સંકુલમાં આરોગ્ય તપાસણી

આટકોટઃ શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ-આટકોટમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-આટકોટ દ્વારા ધોરણ ૧ થી ૧૨ના વિદ્યાર્થીઓની તપાસ કરાઇ હતી. આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ દ્વારા તપાસ કરાઇ હતી અને શાળાના શિક્ષકગણ તથા ટ્રસ્ટી સંજયભાઇ અને બીપીનભાઇ દેખરેખ નીચે કાર્યક્રમ યોજાયો હતો. (તસ્વીરઃ અહેવાલઃ કરશન બામટા-આટકોટ)

(12:20 pm IST)