Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ગારીયાધાર પાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ કોંગ્રેસ દ્વારા ૩૬ ફોર્મ રજ

ગારીયાધાર પાલીકા ચુંટણીમાં આજે છેલ્લા દિવસના મળી કુલ ૮૧ ફોર્મ રજુ થવા પામ્યા હતા જેમાં ભાજપાના ર૯, કોંગ્રેસના ૩૬ ગુજરાત જનચેતના પાર્ટીના ૧૩, બસપા-૧ અને અપક્ષ ર ઉમેદવાર દ્વારા ફોર્મ રજુ થયા છ.ે

જેમાં આગામી દિવસ પ/ર/૧૮ રોજ ચકાસણી અને ૬/ર/૧૮ ના ફોર્મ પરત તારીખમાં કેટલા ફોર્મ બાદબાકી થાય છે. જેની છેલ્લી તા. ૬ના રોજ ફાઇનલ ઉમેદવારો જાહેર થશે.

(10:46 am IST)