Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

સાયલાથી ચોટીલા વચ્ચે રાત્રે ૧૦ વાગે ધીમી ધારે સતત વરસાદ ચાલુ

કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મૂકાયા:રોગચાળો વધે તેવી સંભાવના

અત્યારે રાત્રે દસ વાગે અમદાવાદ-રાજકોટ હાઇવે ઉપર સાયલા થી ચોટીલા વચ્ચે ધીમી ધારે સતત વરસાદ ચાલુ છે. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે અને રોગચાળો વધે તેવી સંભાવના છે

(10:16 pm IST)