Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

દેશી દારૂ સાથે ઝડપાયો : બે ફરાર

અહી સીટી એ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. નરેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, રણજીતસાગર રોડ એસ્સાર, પેટ્રોલપંપ પાસે, જાહેર રોડ પર આ કામના આરોપી સુરેશ ઉર્ફે સુર્યો વિજયભાઈ સોનારા, હ્યન્ડાઈ કંપનીની કાર નં. જી.જે.–૦૩–ડી.જી.–૧૭૯પ માં હેરાફેરી કરી દેશી દારૂ ૯૦૦ લીટર કિંમત રૂ.૧૮,૦૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે. તથા દારૂ સપ્લાય કરનાર આરોપી વાપરનાર તથા હિતેષ ઉર્ફે સાકીડો સોમાભાઈ ચાવડા, રે.જામનગરવાળા ની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(11:53 am IST)