Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

ઘ્રાંગઘ્રા અને માલવણ હાઇવે પર ટ્રકમા ભરેલ ચિજવસ્તુ ઓની ચોરી થાય છે.: તાળપત્રી ગેંગ પકડવા પોલિસના ફાફા

ઘ્રાંગઘ્રા : ઘ્રાંગઘ્રા અને માલવણ હાઇવે પર અવાર નવાર ટ્રકો લુટવાની ઘટનાઓ સામે આવે છે.પરંતુ આ ગેંગનો સાગરીતોને પકડવા છતા પણ અન્ય ગેંગના સભ્ય પોતાનુ કામ યથાવત રાખે છે.જેથી પોલેસને હજુ સુધી હાઇવે પર થતી લુંટ સંદતર બંધ લરવા માટે સફળતા નથી મળી શકતી મુળ જતવાળના ગેડીયાગેંગને તાળપત્રી ગેંગ તરીકે  ઓળખવામા આવે છે.આ ગેંગમા રહેલા તમામ સભ્યોનો ધંધો રાત્રીના સમયે હાઇવે પરથી નીકળતા ટ્ર્કો માથી  ચોરીકરવાનો છે.ત્યારેઆ બાબત અનેક ગુનાહો પોલિસ ચોપડે નોધય ચુક્યા છે.જેમા એક નવો ગિનો આચરવામા આવ્યો છે.આ વખતે તાળપત્રી ગેંગ દ્રારા વધુ શક્રિયતા દાખવી ચલતા સિલ બંધ ટ્રકના સિલ તોળી લખોની મુદામાલ ગાયબ કર્યો છે.જેમા મળતી વિગતો અનુસાર માલવણ હાઇવે પર ૫ જાન્યુઆરીના રોજ વહેલી સવારે જીજે ૧ એચ.ટી ૬૮૭૦નો પોતે પોતના હવાલાવાળા ટ્રકને નિકળતા સમયે સિલ ઘાગ્રધાથી માલવણ હાઇવે વચ્ચે કેટલાક શખ્શો દ્રારા ચાલતા ટ્રકને હાલ તોડી અંદરથી જુદી જુદી વસ્તુઓના કાર્ટુન ચોરી લીધા હતા.જ્યારે હાઇવેપર હોટલ પર ટ્રક ચાલક પોતનો ટ્રક ઉભો  કરી તપાસ કરતા ટ્રકના પાછળના ભાગે મારેલા સીલ તોડાવી હાલત જોતા ટ્રક લુટાયો હોવાનુ માલુમ પડ્યું હતુ.તેથી તુરંત ઘ્રાંગઘ્રા પોલિસનો સમ્પર્ક કરી ફરીયાદ કરાવાની તજ્વીજ કરી હતી.

               જ્યારે ઉલ્લેખ નીય છે કે આ  તાળપત્રી ગેંગ ઉર્ફે ગેડીયાગેંગના સાગરીકતો વિરુધ્ધ જિલ્લના બગોદરા હાઇવે તથા માલવણ હાઇવે પર આવતા પાટડી, માલવણ, ઘાગ્રધા, વઢવાણ,લિમડી સહીતના તાલુકામા અઢણ કફરીયાદો નોધાઇ છે.જ્યારે હાલમા લિમડી પોલિસ સ્ટેસનના અધિકારિ એસ.એસ.વરૂ પણ આ ગેંગ નો કડવો અનુભવ થઇ ચુક્યો છે.જેથી જિલ્લાભરની પોલિસ આ ગેંગને પકડવા માત્ર હવામા ફાફા મારે છે.અને હાઇવે પર પોલિસ પેટ્રોલીગ વચ્ચે  તાળપત્રી ગેંગ દરોજ એક નવો ટ્રકમાથિ ચોરી કરી પોલિસ ના ગાલ પર તમાચો મરી નીલળી જાય છે.

(12:12 am IST)