Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

કોટડા સાંગાણીના નાના માંડવા ગામે મગનભાઇ પટેલના ઘરમાં ૧.૮૮ લાખની ચોરી

રાજકોટઃ કોટડા સાંગાણીના નાના માંડવા ગામે રહેતાં મગનભાઇ નથુભાઇ ઠુમ્મર (ઉ.૬૭) નામના પટેલ વૃધ્ધના ઘરમાં ત્રાટકી તસ્કરો સોનાના દાગીના, રોકડા મળી રૂ. ૧,૮૮,૦૦૦ની માલમત્તા ચોરી જતાં કોટડા સાંગાણી પોલીસે ગુનો નોંધ્યો છે.

(12:03 pm IST)