Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

મોરબીના લાંચના આરોપી સીટી સર્વેયર પાસેથી 8.45 લાખની અપ્રમાણસરની રોકડ રકમ મળી

મોરબીના સીટી સર્વેયર જયેન્દ્રકુમાર જેવંતલાલ લોદરીયા કે જે આગાઉ 5 હજારની લાંચ લેવાના કેસમાં સપડાયા હતા તેની ઘરની તલાસી લેતા 8,45 લાખની રોકડ રકમ મળી આવી હતી અને અંગે તે કોઈ આધારભૂત માહિતી કે દસ્તાવેજી પુરાવા આપી શક્યા નથી

  એસીબીના મદદનિશ નિયામક એચ.પી.દોશી દ્વારા તપાસ ચલાવી રહ્યા છે

 આરોપી રૂ.૫૦૦૦ની લાંચમાં તા-૨૮/૧૧/૧૮ ના રોજ પકડાઇ ગયેલ ત્યારબાદ તેઓની તથા તેઓના ઘરની ઝડતી કરતા રૂ.,૪૫,૦૦૦મળી આવેલ જે બાબતે તેઓને પૂછતા તે રકમ બાબતે કોઈ આધારભૂત માહિતી કે દસ્તાવેજી પુરાવા આપી શકેલ નહી

 .આમ, આરોપીએ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દૂરૂપયોગ કરી ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે રૂ.,૪૫,૦૦૦/- ની અપ્રમાણસરની રોકડ રકમ મેળવી ગુનાહીત ગેરવર્તન કરેલ તે અંગેનો ગુન્હો આજરોજ મોરબી પો.સ્ટે. ગુના નંબર /૧૯ થી દાખલ કરવામાં આવેલ છે.     

(11:25 pm IST)