Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

અમરેલી રાધેશ્યામ ઓઇલ મિલમાં આગ : ૩ હજાર ગુણી બળીને ખાખ

અમરેલીતા ૫ : અમરેલીમાં ઓઇલ મિલમાં આગ લાગતા દોડધામ મચી ગઇ છે.

પ્રાપ્ત માહીતી મુજબ અમરેલીના ધારી રોડ ઉપર આવેલ રાધેશ્યામ ઓઇલ મીલમાં કોઇ કારણસર આગ લાગી હતી. અહીં ખેડુતો પાસેથી ખરીદેલી પ હજાર ગુંણીમાંથી ૩ હજાર ગુણી મગફળીનો જથ્થો ભસ્મીભુત થઇ ગયો હતો. જેના કારણે મોટુ નુકશાન થયું છે. આગની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ આગને કાબુમાં લેવા માટે દોડી ગઇ હતી.

(2:24 pm IST)