Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

દસાડાના ધારાસભ્યનો જીવંત લોકસંપર્ક

વઢવાણઃ દસાડા પાટડી લખત ર ના ધારાસભ્યશ્રી નવસાદભાઈ સોલંકી જાડિયાણાગામની મુલાકાતે લોકોના પ્રશ્નોની રજૂઆત સાંભળવા આવેલ તાલુકા પંચાયતના સદસ્ય ફારૂક ખાન મલેક તથા પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય જેન્તીભાઈ રાઠોડ તથા વરિષ્ઠ આગેવાન પરમા બા તથા મેતુભા તથા વિક્રમ ભાઈ રબારી તથા ધવલ ભાઈ હાજર રહ્યા તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને પોતાની રજૂઆત કરી તથા તાલુકા પંચાયતના સદસ્ય પ્રવિણભાઈ ગોહિલ હાજર રહ્યા ત્યારબાદ દસાડા પાટડી લખત ર ના ધારાસભ્ય નવસાદભાઈ સોલંકી સલી ગામની મુલાકાતે લોકોના પ્રશ્નોની રજૂઆત સાંભળેલ તાલુકા પંચાયતના સદસ્ય ફારૂકખાન મલેક તથા પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય જેન્તીભાઈ રાઠોડ તથા વરિષ્ઠ આગેવાન પરમાબા તથા મેતુભા તથા વિક્રમભાઈ રબારી તથા ધવલભાઈ હાજર રહ્યા તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને પોતાની રજૂઆત કરી હતી તે પ્રસંગની તસ્વીર.(૨૩.૨)

(2:11 pm IST)